We Provide Professional Services

Every home owner has issues of our problems associated with home , home repair, or home improvement and Repair. Sometimes that list can get quite long, too! our USP is One Number for all Services.

  • Tired of saving different numbers for different technicians associated with different services.
  • Confused about how much do you pay ABC plumber & how much do you usually pay XYZ plumber.
  • Depressed of feeling cheated every time you pay a technician. Facing the same problem again and again need to call different technicians for the old problem.
  • Do you set reminders for servicing your home appliances.
  • Do you struggle to find efficient technician and labour even after you have paid a hefty fee and charges.
  • શું તમે થાકી ગયા છો ? પરેશાન છો ? નિરાશ છો?
  • અલગ અલગ તકનીકી કારીગરો ના ફોન નંબર સેવ કરીને?
  • મુંઝવણ કે ગુંચવણ છે? કે તમે છેલ્લીવાર પ્લમ્બર કે ઇલેકટ્રીશ્યન,કારીગર કેટલી ફી આપેલી હતી?
  • ઘરેલુ ઉપકરણો ને સર્વિસિન્ગ કરાવવા માટે રીમાઇન્ડર સેટ કરો છો?
  • શું તમે હતાશા અને તણાવ અનુભવો છો? જયારે પણ કારીગરો ને એક કામ માટે વારંવાર ફી આપવી પડે છે?
  • શું તમે સારા અને વ્યવસ્થિત કારીગરો શોધવા માટે સંધર્ષ કરો છો?

Now, End All Your Home Services Problems

( હવે, તમારી બધી ઘર સેવાઓ સંબંધિત સમસ્યાનો અંત. )

ONE NUMBER FOR ALL SERVICES

(બધી સેવાઓ માટે એક નંબર)

Standard nominal charges.

  • Our Representative will be at your doorstep within 4 to 8 working hours.
  • Assurance & Warranty provided for all services offered.
  • Services provided for household goods & appliances.
  • AMC(Annual Maintenance Contract) for individual goods and appliances provided.
  • CAMC (Combined ANNUAL MAINTENANCE CONTRACT ) provided for entire household goods, appliances & services.

સ્ટાન્ડર્ડ નજીવી ખર્ચ

  • અમારા પ્રતિનિધિ ૪ થી 8 કલાકની અંદર તમારા ઘરના બારણે હશે.
  • ઘરગથ્થું સમાન અને ઉપકરણો માટે પુરી પાડવા માં આવતી સેવાઓ.
  • સામાન અને ઉપકરણો માટે AMC (વાર્ષિક જાળવણી કરાર).
  • આપેલી બધી સેવાઓ માટે ખાતરી અને વોરંટી પુરી પાડવામાં આવશે.
  • CAMC ગ્રાહકો માટે કોઈ પણ જાત ની સેવાઓ કે વિઝિટિંગ કે સર્વિસિન્ગ ચાર્જ લેવામાં આવશે નહિ.